બેંક ઓફ બરોડા તમારી સુવિધા માટે ડોરસ્ટેપ બેંકિંગ સેવાઓ શરૂ કરી રહ્યું છે. ફક્ત તમારા મોબાઇલમાં પીએસબી જોડાણ ની ડોરસ્ટેપ બેંકિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ઘરે બેઠાં કેશ પીક અપ, ચેક ડિલિવરી, ચેકબુક પિકઅપ, ડિમાન્ડ ડ્રાફ્ટ ડિલીવરી, ટર્મ ડિપોઝિટ અને બેંક સ્ટેટમેન્ટ ડિલિવરી જેવી ઘણી અન્ય સુવિધાઓનો આનંદ માણો. તો હવેથી બેંકમાં જવાની ચિંતા ભૂલી જાઓ, ઘરે બેઠા બેઠા બેંક ઓફ બરોડાની બેંકિંગ સુવિધાઓનો લાભ લો.

To stay updated with the latest updates and banking services, follow us on our official social media channels:
Facebook – https://www.facebook.com/bankofbaroda
Twitter – https://twitter.com/bankofbaroda
Instagram – https://www.instagram.com/officialbankofbaroda/
YouTube – https://www.youtube.com/bankofbaroda
Linkedin – https://www.linkedin.com/company/162635/admin/
Visit our website to know more about our product and service offerings: https://www.bankofbaroda.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here