ગુડ્િ એસડ િન્વિિ ટેક્િ તાંત્રએ િેશના પરોક્ષ કર તાંત્રને એકીકૃત કર્ુું છે, કર િાંબાંન્િત અનુપાલનને િરળ બનાવર્ુાં છે અને GST પહેલાાંની કર વર્વસ્થામાાં રહેલી જન્ટલતાઓને ઓછી કરી છે. GSTની િફરની મુખ્ર્ ન્વશેષતા તેની GST કાઉન્સિલ રહી છે. GST કાઉન્સિલ એક બાંિારણીર્ િાંસ્થા છે જેનુાં નેતૃત્વ માનનીર્ કેસરીર્ નાણાાં માંત્રી કરે છે. GST કાઉન્સિલની કામગીરીમાાં િહકારી િાંઘવાિ મુખ્ર્ માગિિશિક પન્રબળ છે. અત્ર્ાર િુિીમાાં આ કાઉન્સિલની 49 બેઠકો ર્ોજાઇ છે અને િહકારી િાંઘવાિની ભાવનામાાં આશરે 1500 ન્નણિર્ો લીિા છે. ન્વશ્લેષણો પરથી જાણવા મળર્ુાં છે કે, GST કાર્િાનો અમલ કરવાથી વેપાર-િાંિામાાં િકારાત્મક અનુભવ રહ્યો છે. િપ્લાર્ ચેઇનના ઑન્પ્ટમાઇઝેશનની િાથે િાથે વસ્તુઓ અને િેવાઓની ન્કાંમતમાાં ઘટાડો થર્ો છે. GST કાઉન્સિલની 50મી બેઠક એક િીમાન્ચહ્નરૂપ બેઠક છે, જે િહકારી િાંઘવાિની િફળતા તેમજ િારા અને િરળ કર કાર્િાનુાં અમલીકરણ િ ચવતી મહત્વપ ણિ ન્િન્િ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here