Bank of Baroda presents ‘Jogni Jogmaya’

Get ready to enhance your energy and spirit this Navratri with a new song Jogni Jogmaya.
#KhushiyonKaTyohar

Singing and Featuring: Parth Oza
Composer / Arranger: Rushi Vakil
Lyrics : Tushar Shukla

Follow @Parth Oza on…

Facebook: https://www.facebook.com/parthozaoffi
Instagram: https://www.instagram.com/parthoza25
Twitter: https://www.twitter.com/OzaParth
YouTube: https://www.youtube.com/c/ParthOza

Audio Credits :

Percussions: Rushi Vakil, Vishal Vaghela
Bass: Mayank Kapadiya
Guitar: Swapnil Siddheshwari
Violin: Kamleshbhai Zala
Chorus: Lipika Nag, Stuti Karni
Supporting Vocals: Jamna Ben Pariya, Naresh Chauhan
Programming: Shubham Raval
Audio Production: Aaditaal Music Project
Mixing / Mastering: Bhaskar Sarma ( Emsquare Studio, Mumbai )

Video Credits:

Song Director & Choreography:- Krunal Soni
D.O.P and Editor: Vaibhav Vyas
Art Direction: Abhishek Kharsani
Assistant Choreographer:- Deepak Lodha
Dance Group:- KS Entertainment and Dance Studio
Line Producer: Dipak Shekhar
Production Assistant- Gajendra Lakod
Naresh Chauhan
Lights: Sunilbhai ( Mahalaxmi Lights )
Production manager: Nirali Machhar ( Mac Media )
Location Courtesy: Nikhil Patel
Sound system: Tathaastu Sound
Costume Courtesy ( For Parth Oza ): Anuraag K
Costume : Pauravi Joshi
Hair and Makeup: Bhumika Mojidra
Digital Marketing: Nirali Machhar, Chintan Mehta (CM Events & Promotions)
Creative Agency: KRAFTJAR
Team Parth Oza: Parth Rawal
Special Thanks: Sanjay Oza Nirali Machhar

Lyrics:

જોગણી જોગમાયા..

મંદિર ઉઘાડ , માડી , જગને જગાડ
તારા પડકારે અંબર આ ગાજે
ચાચરના ચોકે ને ગબ્બરના ગોખે
જોગમાયા ને જોગણીઓ નાચે
ગરબાના દીવામાં ઘેલા રે ભક્તોને
માડીનાં પગલાં પરખાયાં
ધરણીથી આભ લગી જયકારા ગૂંજે
લહેરાતી ઓઢણીની છાયા

જોગણી જોગમાયા…
જગદંબા મા જોગણી , પળમાં ઊતરો માત
ઝગમગ દીવે શોભતી નવલી આ નવરાત
માડી મારા માંડી પરગટ આપોઆપ
કર જોડી ભાવથી નિશદિન જપીએ જાપ

અંતરો:

માડીને સાદ દઇ બોલાવે ભક્તો
એ હોંકારા નભમાં પડઘાય
ધરતી ધ્રૂજે અને કંપે દિગ્પાળ
એવા પડકારા જોજન સંભળાય
ખપ્પર છે હાથ ગળે સોહે રુંઢમાળ
ઘૂમે માડી કરાલ રુપ કાયા
ધરણીથી આભ લગી જયકારા ગૂંજતા
લહેરાતી ઓઢણીની છાયા

#JogniJogmaya #ParthOza #NavratriSpecial

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here