હવે ગુજરાતી ભાષામાં કરો સ્માર્ટ બેંકિંગનો અનુભવ! બેંક ઓફ બરોડાની વ્હાટ્સએપ બેંકિંગ સેવાઓનો હવે ગુજરાતીમાં આનંદ માણો!
તમારા મોબાઇલ નંબરથી 8433888777 પર ‘Hi’ લખીને મોકલો અને તમારી મોટાભાગની બેંકિંગ જરૂરિયાતો જેમ કે ખાતાનું બેલેન્સ / મીની સ્ટેટમેન્ટ, ડેબિટ કાર્ડ / યુપીઆઇ બ્લોકિંગ, સ્ટેટમેન્ટ વિનંતી, ટર્મ ડિપોઝિટ ખાતાની માહિતી, ચેકબુક વિનંતી અને ચેકની સ્થિતિ, પોઝિટિવ પે પુષ્ટિ, લોન ખાતાની પૂછપરછ, લોકર માટે વિનંતી, વ્યાજ / ટીડીએસ પ્રમાણપત્ર, વ્યાજ દર અને સેવા શુલ્ક વગરેની માહિતી માટે તાત્કાલિક સેવાઓનો લાભ ઉઠાવો
#WhatsAppBanking #BankingOnTheGo #SafeBanking #InstantBanking #SeamlessBanking